Wednesday, September 30, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા: 1/10/2020

       નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે. 

 ડી.ડી. ગિરનાર કાર્યક્રમ જોવા ધોરણ પર ક્લીક કરતાં વિડીયો ખૂલશે.

                 ધોરણ-1,2 આજે રજા છે.

ધોરણ-3 ગુજરાતી

ધોરણ-4 ગુજરાતી

ધોરણ-5 ENGLISH

ધોરણ-6 ENGLISH,હિન્દી

ધોરણ-7 ENGLISH,હિન્દી

ધોરણ-8 ENGLISH,હિન્દી

આભાર 

Tuesday, September 29, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા: 30/09/2020

         નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે. 

 ડી.ડી. ગિરનાર કાર્યક્રમ જોવા ધોરણ પર ક્લીક કરતાં વિડીયો ખૂલશે.

ધોરણ-3 પર્યાવરણ

ધોરણ-4 પર્યાવરણ

ધોરણ-5 ગણિત

ધોરણ-6 ENGLISH,હિન્દી

ધોરણ-7 વિજ્ઞાન,સા.વિ.

ધોરણ-8 ENGLISH , હિન્દી

આભાર 

Monday, September 28, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા: 29/09/2020

      નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે. 

 ડી.ડી. ગિરનાર કાર્યક્રમ જોવા ધોરણ પર ક્લીક કરતાં વિડીયો ખૂલશે.

ધોરણ-1 ગણિત

ધોરણ-2 ગણિત

ધોરણ-3 ગણિત

ધોરણ-4 ગણિત

ધોરણ-5 હિન્દી

ધોરણ-6 વિજ્ઞાન,ENGLISH

ધોરણ-7 વિજ્ઞાન.ગણિત

ધોરણ-8 વિજ્ઞાન ,ગણિત

આભાર 

Sunday, September 27, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા: 28/09/2020

         નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે. 

 ડી.ડી. ગિરનાર કાર્યક્રમ જોવા ધોરણ પર ક્લીક કરતાં વિડીયો ખૂલશે.

ધોરણ-1 ગુજરાતી

ધોરણ-2 ગુજરાતી 

ધોરણ-3 ગુજરાતી

ધોરણ-4 ગુજરાતી

ધોરણ-5 ગુજરાતી

ધોરણ-6 ગણિત ,હિન્દી

ધોરણ-7 ગણિત ,સા.વિ.

ધોરણ-8 ગણિત ,હિન્દી

Friday, September 25, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા: 26/09/2020

      નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે. 

 ડી.ડી. ગિરનાર કાર્યક્રમ જોવા ધોરણ પર ક્લીક કરતાં વિડીયો ખૂલશે.

ધોરણ-1 ગણિત

ધોરણ-2 ગણિત

ધોરણ-3 JOYFUL SATURDAY

ધોરણ-4 JOYFUL SATURDAY

ધોરણ- JOYFUL SATURDAY

ધોરણ-6 ENGLISH-HINDI

ધોરણ-7 ENGLISH-HINDI

ધોરણ-8 ENGLISH-HINDI

આભાર 

Thursday, September 24, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા: 25/09/2020

            નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે. 

 ડી.ડી. ગિરનાર કાર્યક્રમ જોવા ધોરણ પર ક્લીક કરતાં વિડીયો ખૂલશે.

ધોરણ-1 ગુજરાતી 

ધોરણ-2 ગુજરાતી

ધોરા-3 ગણિત

ધોરણ-4 ગણિત

ધોરણ-5 ગણિત

ધોરણ-6 ENG. હિન્દી

ધોરણ-7 ENG ,હિન્દી

ધોરણ-8 ENG , હિન્દી

આભાર 

Wednesday, September 23, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા: 24/09/2020

          નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે. 

 ડી.ડી. ગિરનાર કાર્યક્રમ જોવા ધોરણ પર ક્લીક કરતાં વિડીયો ખૂલશે.

ધોરણ-3 ગુજરાતી

ધોરણ-4 ગુજરાતી

ધોરણ-5 ENGLISH

ધોરણ-6 ENGLISH,હિન્દી

ધોરણ-7 ENGLISH,હિન્દી

ધોરણ-8 ENGLISH,હિન્દી

આભાર 

Tuesday, September 22, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા: 23/09/2020

 નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે. 

 ડી.ડી. ગિરનાર કાર્યક્રમ જોવા ધોરણ પર ક્લીક કરતાં વિડીયો ખૂલશે.

ધોરણ-3 પર્યાવરણ

ધોરણ-4 પર્યાવરણ

ધોરણ-5 ગણિત

ધોરણ-6 ENGLISH, હિન્દી

ધોરણ-7 ENGLISH, હિન્દી

ધોરણ-8 ENGLISH,હિન્દી

આભાર 

Monday, September 21, 2020

હોમ લર્નિગ ઑનલાઇન ક્વિઝ

       નમસ્કાર વિધાર્થી મિત્રો,

ઓનલાઈન ક્વિઝમાં  આપનું હાર્દિક સ્વાગત છે. 

ક્વિઝમાં ભાગ લેવા માટે નીચે દર્શાવેલ ક્વિઝ રમો પર ક્લિક કરો. 

ક્વિઝ રમો.

ક્વિઝ રમો.

આભાર 

Sunday, September 20, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા: 21/09/2020

         નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે.       

નોંધ-: તમારી ફોનની સ્ક્રીનમાં માત્ર ધોરણ દેખાતા હોય તો તમારા ફોનની જમણી બાજુ ઉપર ત્રણ ટપકાંને ટચ કરી Desktop site ચેક બોક્સમાં ખરાની નિશાની કરવી જેથી ધોરણ પ્રમાણે વિડીયો દેખાશે.        

                ધોરણ-1 ગુજરાતી 

ધોરણ-2 ગુજરાતી 

ધોરણ-3 ગુજરાતી 

ધોરણ-4 ગુજરાતી 

ધોરણ-5 ગુજરાતી 

ધોરણ-6 સંસ્કૃત,ગુજરાતી 

ધોરણ-7 સંસ્કૃત,ગુજરાતી

ધોરણ-8 સંસ્કૃત,વિજ્ઞાન 

આભાર 

Saturday, September 19, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ તા: 20/09/2020

           નમસ્કાર વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે.              

ડી.ડી. ગિરનાર કાર્યક્રમ જોવા ધોરણ પર ક્લીક કરતાં વિડીયો ખૂલશે.

                      આભાર

HOME LEARNIG ACTIVITY 2020/21

 નમસ્કાર 

સમસ્ત ગ્રામજનો, શિક્ષકો તથા વ્હાલા બાળકો આપનું  હાર્દિક સ્વાગત છે... 

     હાલ  કોરનાની  વૈશ્વિક મહામારી ચાલી રહી હોવાથી શાળાઓ બંધ છે, શિક્ષણ નહિ. મારા દ્વારા બાળકોને સતત શિક્ષણ મળતું રહે તે માટે મારા દ્વારા નાનકડો પ્રયાસ કરેલ છે.

ACTIVITY:- 

  • ગુજરાત ગૌરવ કોરોના વોરિયર્સ નિબંધ અને ચિત્ર સ્પર્ધા..
  • મારા વર્ગનું ગૌરવ- મારી વિધાર્થીની વિધી મકવાણાની જવાહર નવોદયની પરીક્ષામાં પસંદગી થતાં અભિનંદન પાઠવેલ તથા પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન....
  • સ્વ-નિર્મિત મટીરીયલ્સ વિતરણ..
  • કોરોના જાગૃતિ પત્રિકા વિતરણ..
  • ડી.ડી. ગિરનાર કાર્યક્રમ નિહાળતા બાળકો..
  • JOYFUL સેટરડે પ્રવૃતિ..
  • નવતર પ્રયોગ- વર્ચુયલ ક્લાસ અને માર્ગદર્શન..
  • નવતર પ્રયોગ-એનિમેટેડ ઓનલાઈન ક્વિઝ..
  • નવતર પ્રયોગ- "વાંચન અભિયાન પ્રોજેકટ-પુસ્તકો આપણા મિત્રો"..
  • નવતર પ્રયોગ- બાળકોનું E- હોમ લર્નિગ એસેસમેન્ટ..
  • નવતર પ્રયોગ- "મૂલ્યલક્ષી શિક્ષણ આધારિત પ્રકૃતિ વંદના અને વનદેવીનું મહત્વ"..
  • બાળકોને કરેલ કાર્ય અન્વયે પ્રોત્સાહન ઈનામ વિતરણ..
  • મારા વર્ગના ચાર પ્રતિભાશાળી વિધાર્થીનો ઘરે મુલાકાત લઈ પરિવાર તથા વિધાર્થીને અભિનંદન પાઠવ્યા..વિધી , અનિકેત , યશ્વી અને કનક 
  • શિક્ષકદિન નિમિત્તે બાળકોને ઓનલાઈન ક્વિઝમાં ભાગ લઈ પ્રોત્સાહન આપી સર્ટીફિકેટ વિતરણ કર્યા..
  • "શિક્ષકદિન online quizમાં બાળકોને પ્રોત્સાહિત કર્યા"..
  • કોલેજ કરતાં ભૂતપૂર્વ વિધાર્થીને online course માં જોડી પ્રોત્સાહિત કર્યા..
  • "એક ભારત..શ્રેષ્ઠ ભારત.." થીમ આધારિત online quiz માં બાળકોને પ્રોત્સાહિત કર્યા..
  • જોયફૂલ લર્નીગ.. 
  • માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણ  કાર્ય કરવાનો પ્રયાસ.. 
  • "151 મી મહાત્મા ગાંધીજી જન્મજયંતી નિમિત્તે  શાળાના બાળકોને પેન્સિલ શેડીંગ પ્રવૃતિ".. -ધોરણ-4,5 
  •  "વ્યસન મુક્ત ભારત અભિયાન પ્રોજેક્ટ અન્વયે બાળકો દ્વારા  વ્યસન મુક્તિનો સંદેશ .. " 
  • રમતા રમતા અંગ્રેજી શીખીએ બેઝિક એપ્લીકેશનની APK ફાઇલની લીંક નીચે મુજબ છે.  અંગ્રેજી એપ ડાઉનલોડ કરો.
  • મૂલ્યલક્ષી પ્રવૃત્તિ- પ્રકૃતિ વંદના ,માતૃવંદના , વૃક્ષારોપણ , જળ બચાવો. 
  • માનનીય પ્રકાશભાઇ ભાટી સાહેબ દ્વારા વિશેષ નોંધ- સારસ્વત યાત્રા મણકા નં-143

હોમે લર્નિગ એકટીવીટીની એક ઝલક આપ નિહાળી શકો છો..

માં સરસ્વતિ દેવીને વંદન  

  • કોલેજના ભૂતપૂર્વ વિધાર્થીઓને  online certificate કોર્ષમાં જોડી પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરેલ છે. 

  • "એક ભારત..શ્રેષ્ઠ ભારત.." online quiz માં ભાગ લેવડાવી સારા માર્ક મળવા બદલ પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કર્યા..

  • પુસ્તકો આપણાં મિત્રો પ્રોજેકટ અન્વયે બીજા ભાગના પુસ્કકોનું વિતરણ કરવામાં આવ્યું..
 
જોયfool

જોયફૂલ  લર્નીગ 

માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણ  કાર્ય.. 

માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણ  કાર્ય કરવાનો પ્રયાસ.. 

  •      "151 મહાત્મા ગાંધી જન્મ જયંતિ  નિંમિત્તે પેન્સિલ શેડીંગની એકટીવીટી બાળકો દ્વારા કરવામાં આવેલ જે આપ નિહાળી શકો છો.. 

  •  "વ્યસન મુક્ત ભારત અભિયાન પ્રોજેક્ટ અન્વયે બાળકો દ્વારા  વ્યસન મુક્તિનો સંદેશ .. " 
 
આભાર 
  • આપનું માર્ગદર્શન અમને પ્રોત્સાહન પૂરું પાડશે. જેથી નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરશો. 

INTERACTIVE GAME : સમાનાર્થી શબ્દ

  નમસ્કાર મિત્રો, સમાનાર્થી શબ્દ માટે GAME  પર ક્લિક કરો.                           GAME                                             આભાર