નમસ્કાર
સમસ્ત ગ્રામજનો, શિક્ષકો તથા વ્હાલા બાળકો આપનું હાર્દિક સ્વાગત છે...
હાલ કોરનાની વૈશ્વિક મહામારી ચાલી રહી હોવાથી શાળાઓ બંધ છે, શિક્ષણ નહિ. આજના ટેક્નોલૉજી યુગમાં સૌ બાળકો સુધી શિક્ષણ આપવાનો પ્રયાસ સરકારશ્રી દ્વારા સુંદર રીતે થઈ રહ્યો છે તો આ તબક્કે સરકારશ્રી તથા શિક્ષણ વિભાગ તથા સૌ શિક્ષક મિત્રો દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન...
વર્ષ 2019/20 દરમિયાન મારા દ્વારા શાળાકીય સહભ્યાસિક પ્રવૃતિ કરેલ છે. જે આપ નિહાળી શકશો...