નમસ્કાર શિક્ષક મિત્રો ,વ્હાલા બાળકો સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન પ્રસંગ આધારિત ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવાનો પ્રયાસ માનનીય પુલકિતભાઈ જોશી સાહેબ ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ , મહેસાણાની પ્રેરણા હેઠળ કરવામાં આવેલ છે. આ ક્વીઝમાં તમામ વિધાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રોએ ભાગ લઈ સરદાર વલ્લભભાઈ પટેલને શત શત વંદન કરીએ.
નોંધ-: ઓનલાઈન ક્વિઝમાં 65% ગુણ મેળવવા આવશ્યક છે તો જ આપને આપના ઈ મેલ આઈ ડી પર સર્ટિફિકેટ મોકલવામાં આવશે.
- ક્વિઝમાં ભાગ લેવા નીચે નીચે લખેલ સરદાર વલ્લભભાઈ પટેલ લીંક પર ક્લિક કરો
સરદાર વલ્લભભાઈ પટેલ ક્વિઝ 2020
:: ક્વિઝ નિર્માણ ::
ગુર્જર હેમંત
પ્રજ્ઞાબેન સોલંકી
No comments:
Post a Comment