નમસ્કાર ,
વ્હાલા વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે .
ધોરણ - 1 ગણિત
ધોરણ - 2 ગણિત
ધોરણ - 3 ગુજરાતી
ધોરણ -4 ગુજરાતી
ધોરણ - 7 ગણિત
ધોરણ - 8 ગણિત
આભાર
No comments:
Post a Comment