Thursday, December 3, 2020

ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા:- 5 /12/2020

  નમસ્કાર , 

    વ્હાલા વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે અને તે પણ માત્ર એક જ પેજ પર  તમામ ધોરણનો સમાવેશ કરવામાં આવેલ છે.


ધોરણ -1 ગુજરાતી


ધોરણ -2 ગુજરાતી


ધોરણ -3 જોયફુલ સેટરડે


ધોરણ - 4 જોયફુલ સેટરડે


ધોરણ - 5 જોયફુલ સેટરડે


ધોરણ - 6 હિન્દી


ધોરણ - 7 હિન્દી


ધોરણ - 8 હિન્દી


આભાર 


No comments:

Post a Comment

INTERACTIVE GAME : સમાનાર્થી શબ્દ

  નમસ્કાર મિત્રો, સમાનાર્થી શબ્દ માટે GAME  પર ક્લિક કરો.                           GAME                                             આભાર