નમસ્કાર વિધાર્થી મિત્રો,
આપના માટે જવાહર નવોદય ધોરણ-5 અને NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા માટેવિવધ ઓનલાઈન પ્રેક્ટિસ ક્વિઝ બનાવેલ છે. જેમાં આપ દરેક સૌ ભાગ લેશો.
તમામ ક્વિઝ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ક્વિઝ ઓપન કરશો.
આભાર
નાગલપુર કન્યા પ્રાથમિક શાળા ,તા.જિ:-મહેસાણા રાજય-ગુજરાત , શાળાની સહઅભ્યાસિકને બ્લોગના માધ્યમ દ્વારા બાળકોને પ્રોત્સાહન પુરું પાડવાનો એક નાનકડો પ્રયાસ.
નમસ્કાર મિત્રો, સમાનાર્થી શબ્દ માટે GAME પર ક્લિક કરો. GAME આભાર
Nice JNV & NMMS Quiz Test PDF
ReplyDeleteGood Work Madam..