નમસ્કાર,
નાગલપુર પ્રા કન્યા શાળા તા.જિ.મહેસાણાના ધોરણ-3 થી 5 ના બાળકોને તા.10/01/2023 ના રોજ શૈક્ષણિક મુલાકાત કરવામાં આવી. જેમાં પોસ્ટ ઓફિસ, ફેક્ટરી અને બગીચાની મુલાકાત કરવામાં આવી. જેની ઝલક આપ વીડીયો દ્વારા નિહાળી શકો છે.
![]() |
આભાર
નાગલપુર કન્યા પ્રાથમિક શાળા ,તા.જિ:-મહેસાણા રાજય-ગુજરાત , શાળાની સહઅભ્યાસિકને બ્લોગના માધ્યમ દ્વારા બાળકોને પ્રોત્સાહન પુરું પાડવાનો એક નાનકડો પ્રયાસ.
નમસ્કાર મિત્રો, સમાનાર્થી શબ્દ માટે GAME પર ક્લિક કરો. GAME આભાર
No comments:
Post a Comment