નાગલપુર કન્યા પ્રાથમિક શાળા ,તા.જિ:-મહેસાણા રાજય-ગુજરાત , શાળાની સહઅભ્યાસિકને બ્લોગના માધ્યમ દ્વારા બાળકોને પ્રોત્સાહન પુરું પાડવાનો એક નાનકડો પ્રયાસ.
Thursday, December 24, 2020
ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા:- 26/12/2020
Wednesday, December 23, 2020
ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા:- 24/12/2020
Tuesday, December 22, 2020
ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા:- 23/12/2020
ધોરણ - 4 પર્યાવરણ
Monday, December 21, 2020
ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા:- 22/12/2020
નમસ્કાર ,
વ્હાલા વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે .
ધોરણ - 1 ગુજરાતી
આભાર
Sunday, December 20, 2020
જવાહર નવોદય - ( ધોરણ -5 ) પ્રેક્ટિસ સીરિઝ -15
નમસ્કાર શિક્ષક મિત્રો તથા વહાલા વિધાર્થીમિત્રો,
આપના માટે જવાહર નવોદય ધોરણ -5 પરીક્ષાની તૈયારીના ભાગ રૂપે આપને ઉપયોગી થાય તે હેતુસર ઓનલાઇન ક્વિઝની સીરિઝ લાવી રહ્યા છીએ. દરેક વિધાર્થીઓએ ભાગ લેવો તથા અન્ય મિત્રો સુધી આ ક્વિઝ પહોંચાડવા નમ્ર વિનંતી છે. જેથી વધુમાં વધુ વિધા ર્થીઓ માટે ફાયદાકારક નીવડશે.
Saturday, December 19, 2020
ડી.ડી ગિરનાર કાર્યક્રમ ધોરણ- 1 થી 8 , તા:- 21/12/2020
નમસ્કાર ,
વ્હાલા વિધાર્થી મિત્રો આપના માટે દરરોજનો ડી.ડી. ગિરનાર પરનો શિક્ષણનો પ્રોગ્રામ સરળતાથી પોતાના સમયની અનૂકૂળતા મુજબ નિહાળી શકો તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે. જેમાં તમામ ધોરણનું વિડીયો કલેકશન કરી આપ સુધી પહોચાડવા સરળ પ્રયાસ કરેલ છે .
ધોરણ - 1 ગણિત
જવાહર નવોદય - ( ધોરણ -5 ) પ્રેક્ટિસ સીરિઝ -14
નમસ્કાર શિક્ષક મિત્રો તથા વહાલા વિધાર્થીમિત્રો,
આપના માટે જવાહર નવોદય ધોરણ -5 પરીક્ષાની તૈયારીના ભાગ રૂપે આપને ઉપયોગી થાય તે હેતુસર ઓનલાઇન ક્વિઝની સીરિઝ લાવી રહ્યા છીએ. દરેક વિધાર્થીઓએ ભાગ લેવો તથા અન્ય મિત્રો સુધી આ ક્વિઝ પહોંચાડવા નમ્ર વિનંતી છે. જેથી વધુમાં વધુ વિધા ર્થીઓ માટે ફાયદાકારક નીવડશે.
માનસિક યોગ્યતા કસોટી
INTERACTIVE GAME : સમાનાર્થી શબ્દ
નમસ્કાર મિત્રો, સમાનાર્થી શબ્દ માટે GAME પર ક્લિક કરો. GAME આભાર
-
નમસ્કાર સમસ્ત ગ્રામજનો, શિક્ષકો તથા વ્હાલા બાળકો આપનું હાર્દિક સ્વાગત છે... હાલ કોરનાની વૈશ્વિક મહામારી ચાલી રહી હોવાથી શાળાઓ ...
-
નમસ્તે શિક્ષક મિત્રો , ગુજરાતી વિષયની ગેમ રમવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 👉 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 👉 GAME -: CLI...
-
નમસ્કાર મિત્રો, સમાનાર્થી શબ્દ માટે GAME પર ક્લિક કરો. GAME આભાર