નમસ્કાર મિત્રો ,
અહીં બનાવેલ ICT TOOLS વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ રૂપ મહાવરા માટે છે...
જેમાં વિવિધ વિષય તથા બાહ્ય પરીક્ષાનું વિષય વસ્તુનો સમાવેશ કરવામાં આવેલ છે..
જેમકે....
બેઝિક અંગ્રેજી ક્વિઝ...
NMMS પરીક્ષા પ્રેક્ટિસ ક્વિઝ..
JNV પરીક્ષા પ્રેક્ટિસ ક્વિઝ...
સામાજિક વિજ્ઞાન ધોરણ : 6 થી 8...
ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા...
INTERACTIVE પઝલ..
ચિત્ર આધારિત પઝલ વગેરે....
આ ટુલ વિદ્યાર્થીઓ માટે ખૂબ સફળ સાબિત થયેલ છે...જેમાં NMMS અને JNV પરીક્ષા મા અનુક્રમે 28 અને 8 વિદ્યાર્થીઓ મેરીટના સ્થાન પામેલ છે..
અમે આશા રાખીએ છીએ કે આપ પણ આ ટૂલની પ્રિન્ટ કઢાવી વર્ગમાં તેનો ઉપયોગ કરશો તો ચોક્કસ સફળતા મળશે...
CLIK HERE. :- DOWNLOAD
Thank you